••
ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ જાતિવાદનો શિકાર બની ચૂક્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને પણ બાળપણમાં બ્રિટનમાં ઉછરીને જાતિવાદનો શિકાર બનવું પડ્યું હતું.

પીએમ સુનાકે જ્ઞાતિવાદનો શિકાર હોવાનું કહીને બધાને ચોંકાવી દીધા છે.
Credit: Image : X@Rishi Sunak