••
અબજોપતિ પરોપકારી-ઉદ્યોગસાહસિક સુનિલ વાધવાણીએ ડેટા સાયન્સ અને AI (કૃત્રિમ બુદ્ધિ) શાળા સ્થાપવા માટે તેમના અલ્મા મેટર IIT મદ્રાસને મોટી રકમનું દાન કર્યું છે. આ શાળા તેમના નામે જ રહેશે.

સુનીલ વાધવાણી પિટ્સબર્ગ, પેન્સિલવેનિયાના પરોપકારી-ઉદ્યોગસાહસિક છે.
Credit: IIT Madras