ગુજરાતના મુખ્યમંત્રીએ ન્યૂ જર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી; મ્યુઝિયમની વિશેષ મુલાકાત સાથે સેવાભાવી સ્વયંસેવકોના કાર્યને બિરદાવ્યું

ન્યુ જર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
Credit: Lenin Joshi / BAPS