••
ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં 2,000થી વધુ હિન્દુઓ અને સમુદાયના મિત્રોને સંબોધતા ભાગવતે કહ્યું કે માનવીએ અદભુત વૈજ્ઞાનિક પ્રગતિ કરી છે, પરંતુ ઘણીવાર તેનો ઉપયોગ વિનાશક કાર્યો માટે કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત
Credit: RSS/X