Home›સમાચાર›ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓને આપી ખાતરી, કડક વિઝા પ્રક્રિયાથી તક નહીં ઘટે: મિસરી
ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓને આપી ખાતરી, કડક વિઝા પ્રક્રિયાથી તક નહીં ઘટે: મિસરી
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ ભારતને ખાતરી આપી છે કે સાચા અને લાયક ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની તકો યથાવત રહેશે અને તેમને આવકારવામાં આવશે.