••
અમેરિકા જવું એ મોટાભાગના ભારતીયોનું સપનું રહ્યું છે ત્યારે અમેરિકા માત્ર રહેવા, સ્થાયી થવા અને નોકરી કરવા માટે ભારતીયોમાં પ્રખ્યાત નથી પરંતુ મુલાકાત લેવા માટે પણ ખૂબ જ આકર્ષક છે.

વર્ષ 2023માં 17 લાખ ભારતીય પ્રવાસીઓ અમેરિકા આવ્યા હતા.
Credit: સૌજન્ય સોશિયલ મીડિયા