ગવર્નર ગ્રેગ એબોટે અરુણ અગ્રવાલને ટેક્સાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અરુણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી, ગાઝિયાબાદ, ભારતમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

ડલ્લાસના રહેવાસી અરુણ અગ્રવાલ નેક્સ્ટના સીઈઓ છે.
Credit: Governor Greg Abbott