••
ગરિમા જૈનને યુ. એસ. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ડોક્ટરલ ડિસર્ટેશન રિસર્ચ ઇમ્પ્રૂવમેન્ટ ગ્રાન્ટ અને હોરોવિટ્ઝ ફાઉન્ડેશન ફોર સોશિયલ પોલિસી ગ્રાન્ટ એનાયત કરવામાં આવ્યા છે.

ગરિમા જૈન યુનિવર્સિટી ઓફ એરિઝોના ખાતે સ્કૂલ ઓફ જિયોગ્રાફિક સાયન્સિસ એન્ડ અર્બન પ્લાનિંગમાંથી પીએચડી કરી રહી છે.
Credit: ASU