••
ગૌશાળા આત્મનિર્ભર બને તેવા ઉમદા ઉદ્દેશ સાથે ગૌ આધારિત ઉત્પાદનો બનાવી આજનો યુવાન ધનવાન બની શકે છે. ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃધ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે: અંકુર ધોળકીયા.

ગૌ આધારિત ઉત્પાદનો બનાવનાર અંકુર ધોળકિયા
Credit: માહિતી વિભાગ, ગુજરાત