••
અમેરિકન સ્પેસ એજન્સી NASAની મદદથી દેશની ખાનગી કંપની Intuitive Machines એ તેનું પ્રથમ મિશન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે (Private US Spaceship Lands On Moon). આ અવકાશયાન રોબોટિક સ્પેસક્રાફ્ટ લેન્ડર ઓડીસિયસ છે.

ભારતીય-અમેરિકન એન્જિનિયર પ્રસૂન દેસાઈ એ ટીમનો એક ભાગ છે જેણે ઓડીસિયસ લેન્ડરના ઐતિહાસિક સોફ્ટ મૂન લેન્ડિંગ પર કામ કર્યું હતું.
Credit: / @EdisonSTEMprg