ગ્લાસગોમાં યોજાનારા સમાપન સમારોહમાં અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવશે. 2030માં યોજાનારી આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠની ઐતિહાસિક આવૃત્તિ બનશે.

ગ્લાસગોના અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર ખાતે સ્પોર્ટ્સ ક્વિઝ લેતા હર્ષ સંઘવી.
Credit: IANS