••
ભારત બાદ હવે અમેરિકામાં પણ ચાઈનીઝ એપ TikTok માટે ખરાબ દિવસો આવી રહ્યા છે. અમેરિકા ટિકકોટ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ અંગેનું બિલ થોડા દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યું છે.
ભારત બાદ આ 2 મોટા દેશ પણ Tiktok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કરવાની તૈયારીમાં
Credit: social media