••
સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો: પૂર્વોત્તર રાજ્યોના ૨૦૦ તથા ગુજરાતના ૨૦૦ કલાકારોએ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી

સુરતના ઈન્ડોર સ્ટેડિયમ-અઠવાલાઈન્સ ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
Credit: માહિતી વિભાગ, ગુજરાત