••
જાઇલ્સે લખ્યું, "દિવંગત સેનેટર જ્હોન મેકકેઇનના ધ્યેય વાક્ય 'દેશ પ્રથમ' ની ભાવનાથી હું એરિઝોના રિપબ્લિકન્સને આ ચૂંટણીમાં પક્ષને બદલે દેશ પસંદ કરવા અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મતદાનમાં મારી સાથે જોડાવા હાકલ કરું છું.

મેયર જાઇલ્સનું હેરિસને સમર્થન 2024ની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
Credit: X @MayorGiles