A proposal was made to allow liquor at some tourist places in Gujarat | New India Abroad
Home›સમાચાર›ગુજરાતમાં કેટલાંક પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ આપવા દરખાસ્ત મુકાઈ
ગુજરાતમાં કેટલાંક પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ આપવા દરખાસ્ત મુકાઈ
ગુજરાતમાં ચાર વર્ષના વિલંબ પછી દારૂબંધીની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીની જેમ આ ટુરિસ્ટ જગ્યાએ પણ દારૂ પીવાની છૂટ મળી શકે તેમ છે.