••
SGCCIના માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મર અને ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ એટ્ટી. અર્નેલ ડી. માટેઓએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ અને વિયેતનામ સ્થિત ફિલીપાઈન ચેમ્બર ઓફ કોમર્સની વચ્ચે સમજૂતી કરાર
Credit: SGCCI