••
ભારતે 2017માં ગુજરાતમાં તેમના 11 વર્ષના દત્તક પુત્ર ગોપાલ સેજાનીની કથિત હત્યા માટે દંપતીના પ્રત્યાર્પણની માંગ કરી હતી. બ્રિટનની એક અદાલતે તેને ઓસ્ટ્રેલિયામાં અડધા ટનથી વધુ કોકેઈન મોકલવા બદલ દોષી ઠેરવ્યો છે.

59 વર્ષીય આરતી ધીર અને 35 વર્ષીય કવલજીત સિંહ રાયજાદાને સજા ફટકારવામાં આવી છે.
Credit: @mam37ir