Home›સમાચાર›ગુજરાતની 7 કરોડની વસ્તી સામે 6.64 કરોડ લોકો પાસે મોબાઇલઃ ટ્રાઈ રિપોર્ટ
ગુજરાતની 7 કરોડની વસ્તી સામે 6.64 કરોડ લોકો પાસે મોબાઇલઃ ટ્રાઈ રિપોર્ટ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ ડિસેમ્બર 2023 માટેના ટેલિકોમ સબસ્ક્રિપ્શનના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા મુજબ ગુજરાતમાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા 6.64 કરોડથી (6,64,05,351) વધારે થઇ છે.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!