For Indians Abroad
રાજ્યમાં પ્રથમવાર પોલીસ પરિવારની બહેનોએ જરી જરદોશીની તાલીમ મેળવી.
સુરત પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહલૌતના માર્ગદર્શન હેઠળ જરી-જરદોશીની એક મહિનાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Credit: માહિતી વિભાગ, ગુજરાત