••
2023 બસ પૂર્ણ થવાના આરે છે ત્યારે કોઈ વ્યક્તિ જો આ વર્ષનું પૂર્વાનુમાન લગાવે તો 2023 દરેક રીતે ખુબ જ પડકારજનક રહ્યું છે. એવું કહી શકાય. આ વર્ષમાં માત્ર ખરાબ ઘટનાઓ જ નહીં પરંતુ G20 જેવી કેટલીક મોટી અને સફળ કહી શકાય એવી ઘટનાઓ કે આયોજનો થયા હતા.

Commodore RS Vasan Former Regional Commander Coast Guard Region East,Indian Navy
Credit: Google