••
એશલીન ખેલા ઓસ્ટ્રેલિયાની સૌથી નાની ઉંમરની ભારતીય મૂળની લેખિકા છે. પોતાના બે પુસ્તકોની આવકથી તે પંજાબના ગરીબ બાળકોને લેપટોપ, કપડાં અને આવશ્યક વસ્તુઓ આપી રહી છે. એશલીન પોતાની મહેનત અને પ્રેરણાદાયી શબ્દોથી બાળકોના ચહેરા પર સ્મિત લાવી રહી છે.

દેશ સાથે જોડાયેલા રહે તે માટે એશલીન નો પરિવાર દર વર્ષે ભારત આવે છે.
Credit: Ashleen Khela