For Indians Abroad
ઈઝરાયેલમાં મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. મૃતક કેરળનો રહેવાસી હતો. હુમલામાં બે લોકો ઘાયલ પણ થયા છે, જે બંને ભારતના કેરળ રાજ્યના છે.
મેક્સવેલના પરિવારમાં તેની ગર્ભવતી પત્ની અને પાંચ વર્ષની પુત્રી છે.
Credit: Image / Pixabay