Home›ક્રાઇમ›દક્ષિણ કેલિફોર્નિયામાં 20 લાખ ડોલરની કાર્ગો ચોરીમાં બે ભારતીય દોષિત
દક્ષિણ કેલિફોર્નિયામાં 20 લાખ ડોલરની કાર્ગો ચોરીમાં બે ભારતીય દોષિત
બંને ભારતીય નાગરિકોએ અસલી ટ્રકિંગ કંપનીઓ ખરીદી અથવા છેતરપિંડીથી તેનો ઉપયોગ કરીને કાયદેસરના શિપિંગ કોન્ટ્રાક્ટ મેળવ્યા. કોન્ટ્રાક્ટ મળ્યા બાદ તેમણે માલ કબજે કર્યો અને ડિલિવરી કરવાને બદલે તેની ચોરી કરી.