For Indians Abroad
ટોરોન્ટો પોલીસ સર્વિસના હેટ ક્રાઇમ યુનિટ (HCU) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીની ઓળખ માટે પોલીસે સિક્યુરિટી તસવીરો અને વિગતવાર વર્ણન જાહેર કર્યું છે.
ટોરોન્ટો પોલીસ લોગો
Credit: X@Toronto Police