Home›ક્રાઇમ›નાબાલિક ગર્લફ્રેન્ડ માટે અમેરિકા પહોંચેલા મુંબઈના યુવકની ધરપકડ
નાબાલિક ગર્લફ્રેન્ડ માટે અમેરિકા પહોંચેલા મુંબઈના યુવકની ધરપકડ
તપાસમાં સામે આવ્યું કે જૈને સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા પોતાની ઓળખ છુપાવી, પોતાને નાની ઉંમરના યુવક તરીકે રજૂ કર્યો અને નાબાલિક યુવતી સાથે લાંબા સમય સુધી ઓનલાઇન સંબંધ રાખ્યો હતો.
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!