જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં કેનેડાની ધરતી પર કેનેડિયનની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના વિશ્વસનીય આક્ષેપો હોવાનું કહ્યું ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ વધી રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટિન ટ્રુડો(ફાઈલ ફોટો)
Credit: X @informationdept