Home›સમાચાર›વેનુ ગોવિંદરાજુને AI માટે પર્સન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત.
વેનુ ગોવિંદરાજુને AI માટે પર્સન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત.
બફેલો ખાતેની યુનિવર્સિટીના પ્રોફેસર અને વાઇસ પ્રેસિડન્ટ વેણુ ગોવિંદરાજુને કાઉન્સિલ ઓફ હેરિટેજ એન્ડ આર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા AIમાં તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે.