મિસૌરીના સેનેટર એરિક શ્મિટે કાર્યકારી શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગને PERM પ્રક્રિયામાં ફેરફાર કરવાની માંગ કરી. વિદેશી કર્મચારીને એમ્પ્લોયર દ્વારા રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અપાવવાની પ્રક્રિયામાં PERM સામાન્ય રીતે પ્રથમ તબક્કો હોય છે.

એરિક શ્મિટ
Credit: Eric Schmitt VIA x
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!