યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય સમુદાયને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.

(ડાબેથી)(ઉપર)( ડોનાલ્ડ ટ્રમ્પ, ગેવિન ન્યૂઝમ, ગ્રેગ એબોટ, (મધ્યમ) શ્રી થાનેદાર, પ્રમિલા જયપાલ, રો ખન્ના, (નીચે) રાજા કૃષ્ણમૂર્તિ અને જોહરાન મામદાની અને જેનિફર રાજકુમાર
Credit: Wikimedia commons