For Indians Abroad
ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક રૂ. ૧ લાખનું ટર્ન ઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.- વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ.
ડ્રોન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી મહિલાઓ પગભર થઈ રહી છે.
Credit: માહિતી વિભાગ, ગુજરાત