ગવર્નર જનરલ મેરી સિમન દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂકોમાં ૬ કમ્પેનિયન્સ, ૧૫ ઓફિસર્સ અને ૫૯ મેમ્બર્સનો સમાવેશ; શાફ કેશવજીને પ્રમોશન, પ્રવીણ જૈન અને ચંદ્રકાંત શાહને નવી નિમણૂક

ડો.શાફ કેશવજી, પ્રવીણ જૈન અને ચંદ્રકાંત પદમશી શાહ
Credit: UHN Research, Queen's University and Consulate General of India via Instagram