5 વર્ષમાં 403 મૃત્યુ ! હા તમે બરાબર જ વાંચ્યું છે..વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જ રહે છે પરંતુ સાથે તેની સામે મૃત્યુના આંકડાઓ પણ વધી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યમાં અમેરિકા મોખરે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Credit: Facebook @ Dr. S. Jaishankar