તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને લગતા નિયમોમાં કરાયેલા ફેરફારોને કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.

કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
Credit: પ્રતિકાત્મક ફોટો સૌજન્ય સોશિયલ મીડિયા