ચેમ્બર હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો મજબૂત કરવા માટે પ્રયત્નશીલ રહ્યું છે. આ પ્રકારના બિઝનેસ કનેકટ કાર્યક્રમો દ્વારા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નેટવર્કિંગ અને સહકારની તક મળે છે.

કાર્યક્રમનો હેતુ ભારત અને થાઇલેન્ડ વચ્ચે ઔદ્યોગિક સહકાર વધારવાનો હતો.
Credit: SGCCI