UKમાં કિશોરોએ ભારતીય મહિલા સાથે જાતિવાદી દુર્વ્યવહાર કર્યો | New India Abroad
Home›સમાચાર›UKમાં કિશોરોએ ભારતીય મહિલા સાથે જાતિવાદી દુર્વ્યવહાર કર્યો
UKમાં કિશોરોએ ભારતીય મહિલા સાથે જાતિવાદી દુર્વ્યવહાર કર્યો
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે મિત્રો અને પતિ સાથે સરોવર પાસે ફરવા જવાનો તેમનો અનુભવ કેવી રીતે જાતિવાદી અપશબ્દો અને ખરાબ વર્તનમાં બદલાઇ ગયો.