ભારતીય મૂળના પ્રોપર્ટી બ્રોકર શ્યામ બત્રા લંડનના મેયર બનવાની રેસમાં જોડાયા છે. 62 વર્ષીય બત્રાએ નિષ્ક્રિય પોલીસ પ્રણાલીનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે તેમની ઊર્જા અને જુસ્સો સમર્પિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ભારતીય મૂળની પ્રોપર્ટી બ્રોકર શ્યામ બત્રા લેન્ડન મેયર બનવાની રેસમાં સામેલ છે
Credit: Google