મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં ‘વૈદિક ઘડિયાળ’ લગાવવામાં આવી છે. 30 કલાકમાં દિવસ અને રાત દર્શાવતી આ કાળ ગણતરીની ઘડિયાળથી હવે મુહૂર્ત પણ જોઈ શકાશે. વિશ્વની સૌપ્રથમ આવી વૈદિક ઘડિયાળ ગઉઘાટ સ્થિત જીવાજીરાવ વેધશાળામાં 80 ફૂટ ઊંચા ટાવર પર લગાવવામાં આવી છે.

1 માર્ચે વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન થશે
Credit: - તસવીરઃ સોશિયલ મીડિયા