સુરત જિલ્લામાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર, ૭૫૫ હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર, છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં સરેરાશ ૧,૦૮,૯૬૭ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું છે.

ખેતરમાં પાકનું વાવેતર કરી રહેલા ખેડૂતો
Credit: માહિતી વિભાગ, ગુજરાત