Home›સમાચાર›હવે વિદ્યાર્થીઓ 'ટેમ્પલ મેનેજમેન્ટ'નો અભ્યાસ કરી શકશે,મુંબઈ યુનિ.-ઓક્સફર્ડના MOU
હવે વિદ્યાર્થીઓ 'ટેમ્પલ મેનેજમેન્ટ'નો અભ્યાસ કરી શકશે,મુંબઈ યુનિ.-ઓક્સફર્ડના MOU
મુંબઈ યુનિવર્સિટી ટૂંક સમયમાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝની મદદથી 'ટેમ્પલ મેનેજમેન્ટ' પર કોર્સ ઓફર કરશે. આ કોર્સ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં ઓફર કરવામાં આવશે.