For Indians Abroad
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળનાં નિક્કી હેલીના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં દાન આપનાર કોઈપણને બ્લેકલિસ્ટ કરવાની ધમકી આપી હતી.
નિક્કી હેલીએ ટ્રમ્પને તેમની સાથે ચર્ચા કરવાનો પડકાર પણ આપ્યો હતો.
Credit: @RpsAgainstTrump