વિદેશી ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર વિલિયમ રસેલ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારત વિદેશીઓ માટે સ્થળાંતર કરવા માટે સૌથી પડકારજનક દેશ તરીકે ઉભરી આવ્યો છે.

વિદેશીઓ માટે ભારતમાં સ્થાયી થવું સૌથી પડકારરૂપ
Credit: @WilliamRusselll