BCCI એ PCA સાથે રમત રમી ને 2023ના વર્લ્ડ કપની એક પણ મેચ મોહાલીને ફાળવી ન હતી. તેના બદલે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના ગૃહ જિલ્લા ધર્મશાલાને મોહાલીના પીસીએ સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમમાં ખામી હોવાની અરજી પર પાંચ મેચ આપવામાં આવી હતી.

પંજાબ ક્રિકેટ એસોશિએશન દ્વારા નવનિર્મિત મુલ્લાનપુર ખાતેના સ્ટેડિયમની ઝલક.
Credit: @harbhajan_singh