Home›સમાચાર›અમેરિકાના H-1B નિયમમાં મોટો ફેરફારઃ ભારતીય ટેક કર્મચારીઓ અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ
અમેરિકાના H-1B નિયમમાં મોટો ફેરફારઃ ભારતીય ટેક કર્મચારીઓ અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ
એજન્સીએ ડેટા અને અભ્યાસોના આધારે STEM ક્ષેત્રમાં કામદારોની અછત પર પ્રશ્ન ઉઠાવ્યા છે, જેમાં તાજેતરના અમેરિકન સ્નાતકોમાં કોમ્પ્યુટર સાયન્સ અને સંબંધિત વિષયોમાં વધુ બેરોજગારી જોવા મળી છે.