For Indians Abroad
નર્સિંગ એસોસિએશનના પાંચ પ્રતિનિધિઓએ નેગેટિવ બ્લડ ગ્રુપનું રક્તદાન કર્યું: નર્સિસ બહેનોએ રક્તદાન કરીને ૩૦ યુનિટ રક્ત સિવિલ બ્લડ બેન્કમાં અર્પણ કર્યું.
‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ની ઉજવણી
Credit: માહિતી વિભાગ, ગુજરાત