નાણાકીય વર્ષ 2023-24 માં વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા રેમિટન્સ 119 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે અન્ય ખર્ચ બાદ કરવામાં આવે, ત્યારે ચોખ્ખી ખાનગી ટ્રાન્સફર 107 અબજ ડોલર થાય છે. જે સતત બીજા નાણાકીય વર્ષમાં 100 અબજ ડોલરનો આંકડો વટાવી દીધો છે.

પ્રતીકાત્મક તસ્વીર
Credit: Courtesy photo