ન્યૂયોર્કમાં ભારતીય-અમેરિકન જજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ અનિલ સિંહની અપીલ કોર્ટે છેતરપિંડીના કેસમાં ટ્રમ્પ પર લાદવામાં આવેલા 454 મિલિયન ડોલર દંડની વસૂલાત પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને છેતરપિંડીના કેસમાં $454 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Credit: / Facebook @ Donald J. Trump