For Indians Abroad
તા.૧લી ફેબ્રુઆરી સુધી આયોજિત કાર્યક્રમમાં નક્સલ એરિયામાંથી કુલ ૨૦૦ યુવાઓ સુરત તેમજ ગુજરાતના વિકાસ, સંસ્કૃતિની ઝાંખી કરશે
અડાજણ સ્થિત શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતેથી ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ
Credit: માહિતી વિભાગ, ગુજરાત