For Indians Abroad
એચ-1બી વિઝા ધારકોમાં નોકરી બદલવાની ઘટનાઓ વધી રહી છે, જે 2005માં આશરે 24,000થી વધીને 2022માં વિક્રમી 1,30,576 થઈ ગયા છે, જે પાંચ ગણાથી વધુ છે.
વિઝાની પ્રતીકાત્મક તસ્વીર
Credit: unsplash