પેરુમાં મિલ્ક તથા તેના સંબંધિત પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા સુરતના કૃષિ તેમજ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને વિપુલ તકો, પેરુમાં ભારતની મદદથી દુધ તથા મિલ્ક પ્રોડકટના ઉત્પાદન માટે ગર્વમેન્ટ ડેરી પ્રોડકટ પ્લાન્ટ નાંખવા પેરુ ઓફિશિયલ્સે તૈયારી દર્શાવી.

પેરુ સ્થિત રાજદૂત અને આગેવાનો સાથે ઓનલાઇન મિટિંગ
Credit: SGCCI