આ પ્રદર્શનની પ્રાસંગિકતા અન્ય સમુદાયોના લોકોને કહેવાની હતી કે જ્યોતિ ઉત્સવ ભારત સિવાય અન્ય દેશોની પરંપરાઓ અને રિવાજોમાં પણ ઉજવવામાં આવે છે, માત્ર તેની સાથે સંકળાયેલી માન્યતાઓ અલગ છે.

દિવાળીની ઉજવણી દરમ્યાન સમુદાયના લોકો એકત્ર થયા હતા.
Credit: Ravi Karkara